ગવર્નમેન્ટ સમાજ અને લોકોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બનાવે છે પરંતુ યોગ્ય માહિતીના અભાવે યોગ્ય સમયે લોકો તેનો લાભ લઇ શકતા નથી. આવી યોજનાઓ ધ્યાને લાવી શક્ય તેટલા ઉપયોગી થવાનો આ નમ્ર પ્રયાસ છે.